ભારતની પ્રથમ બહુભાષીય પ્રકૃતિ અને વન્યપ્રાણી સંરક્ષણ પોડકાસ્ટ.
અમે રજૂ કરીએ છીએ વન્યજીવન અને પર્યાવરણ સંરક્ષણના સંબંધમાં તાજેતરનાં સમાચારો, ઘટનાઓ, સંશોધન અને સરકારની નીતિઓ, આશ્ચર્યજનક વ્યક્તિત્વની વાર્તાઓ અને વન્યપ્રાણી ની વાર્તાઓ
આ ગુજરાતી પોડકાસ્ટ મા આપણે ચર્ચા કરીશું ડૉ. દિશાંત પારાશર્ય સાથે. તેઓ હાલ અમદાવાદ વતની છે and BNHS મા તેઓ scientist છે. ગુજરાત મા જૈવ વિવિધતા ના સંરક્ષણ માટે તેમનો ઘણો ફાળો છે. તે સિવાય તેમના વિશે અને તેમના પ્રોજેક્ટ્સ વિશે આપણે આ એપિસોડ મા માહિતી મેળવીશું.
તો આવો આપણે સૌ આ સરીસરૂપ સંરક્ષણ સોસાયટી વિશે વધુ જાણીએ.
Host
Chital Patel
અપડેટ રહેવા માટે અમારી યુ ટ્યુબ ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરવાની ખાતરી કરો!
Instagram: https://www.instagram.com/naturalist_foundation/ (https://www.instagram.com/naturalist_foundation/)
Facebook: https://www.facebook.com/naturalist.team (https://www.facebook.com/naturalist.team)
ખાતરી કરો કે તમે તમારી વિડિઓઝ શેર કરી છે અને અપડેટ રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો!
https://www.youtube.com/channel/UCZYn4EV8y6Lq36jR-WC24Sw (https://www.youtube.com/channel/UCZYn4EV8y6Lq36jR-WC24Sw)
જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો.
https://www.patreon.com/naturalistfoundation (https://www.patreon.com/naturalistfoundation)
આભાર!
21 Aug 2021
In conversation with Vikram Gadhvi
આ ગુજરાતી પોડકાસ્ટ મા આપણે ચર્ચા કરીશું વિક્રમ ભાઈ ગઢવી સાથે વિક્રમભાઈ ગઢવી એ બોટાદ જિલ્લા ના રાણપુર તાલુકા ના ચારણકી ગામ ના વતની છે. વિક્રમભાઈ વન્યજીવન સંરક્ષણ સાથે ઘણા વર્ષો થી જોડાયેલા છે. સાથે સાથે વિક્રમભાઈ બોટાદ જિલ્લા ના "માનદ વન્યપ્રાણી સંરક્ષક એટલે કે Honorary Wildlife Warden" છે. વિક્રમભાઈ reptile rescue ની કામગીરી પણ ખૂબ સારી રીતે કરે છે. વિક્રમભાઈ ગુજરાત ભર માં સરિસરૂપ ના સંરક્ષણ માટે કંઈક કરવાનો વિચાર આવ્યો. એ વિચાર ના અંતર્ગત એમને સરીસરૂપ સંરક્ષણ સોસાયટી,ગુજરાત એટલે કે reptile conservation socity, gujarat જે RCSG તરીકે પણ ઓળખાય છે એવા INITIATE ની શરૂઆત કરી.
તો આવો આપણે સૌ આ સરીસરૂપ સંરક્ષણ સોસાયટી વિશે વધુ જાણીએ.
Host
Chital Patel
અપડેટ રહેવા માટે અમારી યુ ટ્યુબ ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરવાની ખાતરી કરો!
Instagram: https://www.instagram.com/naturalist_foundation/ (https://www.instagram.com/naturalist_foundation/)
Facebook: https://www.facebook.com/naturalist.team (https://www.facebook.com/naturalist.team)
ખાતરી કરો કે તમે તમારી વિડિઓઝ શેર કરી છે અને અપડેટ રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો!
https://www.youtube.com/channel/UCZYn4EV8y6Lq36jR-WC24Sw (https://www.youtube.com/channel/UCZYn4EV8y6Lq36jR-WC24Sw)
જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો.
https://www.patreon.com/naturalistfoundation (https://www.patreon.com/naturalistfoundation)
આભાર!
17 Jul 2021
અરણ્ય નો સાદ
ભારતની પ્રથમ બહુભાષીય પ્રકૃતિ અને વન્યપ્રાણી સંરક્ષણ પોડકાસ્ટ.
અમે રજૂ કરીએ છીએ વન્યજીવન અને પર્યાવરણ સંરક્ષણના સંબંધમાં તાજેતરનાં સમાચારો, ઘટનાઓ, સંશોધન અને સરકારની નીતિઓ, આશ્ચર્યજનક વ્યક્તિત્વની વાર્તાઓ અને વન્યપ્રાણી ની વાર્તાઓ .
Host of અરણ્ય નો સાદ Aranya no saad?
Claim your podcast to manage its listing and keep your show details accurate.
Pod Engine is an independent podcast discovery and analytics service and is not affiliated with or endorsed by this podcast. Artwork and show content belong to their owners. Full legal notice.