
Lakhayeli Pan Kyarey Post Na Thayeli - Chitthio!!! લખાયેલી પણ ક્યારેય પોસ્ટ ન થયેલી....ચિઠ્ઠીઓ!!!
Manali Shah
About Lakhayeli Pan Kyarey Post Na Thayeli - Chitthio!!! લખાયેલી પણ ક્યારેય પોસ્ટ ન થયેલી....ચિઠ્ઠીઓ!!!
હું તને બહુ પ્રેમ કરું છું.... મને તારા વગર બહુ એકલુ લાગે છે.... થેન્ક યુ યાર... મને તારી જરૂર છે... મારી ભૂલ હતી સોરી... આવી તો કેટલીય વાતો આપણે કહેવી હોય છે એમને જે આપણા દિલની ખૂબ જ નજીક હોય છે પણ શું આપણે કહીએ છીએ ખરા?.."ના" .... અને એટલા માટે જ "લખાયેલી... પણ ક્યારેય પોસ્ટ ન થયેલી... ચિઠ્ઠીઓ" નામનો Podcast.. હું મનાલી શાહ લાવી છું, જ્યાં દર અઠવાડીએ એક ચિઠ્ઠી વાંચીશ.. આશા છે મારી લખાયેલી ચિઠ્ઠી, તમારા દિલની વાત કોક સુધી જરૂર પહોંચાડશે... તો દર અઠવાડિયે મળીએ.... સાંભળશો ને? ❣️📝
- Publisher
- Manali Shah
- Category
- society & culture
- Language
- gu
- Explicit
- No
- First episode
- 26 May 2020
- Latest episode
- 26 May 2020
Pod Engine is an independent podcast discovery and analytics service and is not affiliated with or endorsed by this podcast. Artwork and show content belong to their owners. Full legal notice.