

- 60
- Episodes
- Monthly
- Cadence
- 2023
- First episode
About WPVaat - આપની સફર આપનો અનુભવ
ગુજરાતીમાં podcast channel જેમાં આપડે WordPress વિષે વાતો અને સમજવાનો પ્રયાસ કરશું કે એક વેબસાઈટ કેવી રીતે WordPress ના મદદથી બને છે અને કામ કરે છે સાથે - સાથે એ ભી સરળ ભાષામાં સમજશું કે WordPress માં વેબસાઈટ કોણ બનાવી શકે સહેલાઈથી. તો દર રવિવારે એક નવા મહેમાન સાથે આપડે રસપ્રદ વાતો કરશું અને WordPress વિષે માહિતગાર થશું. Hosted on Acast. See acast.com/privacy (https://acast.com/privacy) for more information.
- Publisher
- WP Vaat
- Category
- business · education · technology
- Language
- gu
- Explicit
- No
- First episode
- 20 May 2023
- Latest episode
- 21 Oct 2026
Latest episodes
60 episodes in the feed.

21 Oct 2026
Brand elevation માટે બિઝનેસ કોમ્યુનિટીમાં રહેલા બેનેફિટ્સ
બિઝનેસ ઓનર્સએ બિઝનેસ કૉમ્યૂનિટીમાં કેમ જવું જોઈએ અને શું બેનેફિટ્સ મેળવી શકે? શું એનાથી એમના કંપનીને વિઝિબિલિટી મળી શકે? આ પ્રશ્નોના જવાબ પોડકાસ્ટ એપિસોડ દ્વારા મેળવવામાં આવ્યા જેમાં મહેન્દ્રભાઈ શર્મા જેઓ NicheTech કંપનીના Co-Founder અને CTO છે તેમણે ખુબ સુંદર રીતે બિઝનેસ ઓનર્સ પોતાના બિઝનેસમાં ઈમ્પ્લીમેન્ટ કરી શકે તેવા ઘણા બધા પ્રશ્નોના જવાબ વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને સચોટ ઉદાહરણ સાથે આપ્યા અને સમઝાવ્યા છે. એમણે ઘણી બધી મહત્વપૂર્ણ learnings શેયર કરી છે જેની ચર્ચા આ એપિસોડમાં વિસ્તારથી કરવામાં આવી છે, જેમાં:: - કોઈપણ બિઝનેસ શરુ કરતા પહેલા સ્વયંને પપ્રશ્નો પૂછો કે શું આ સર્વિસ/પ્રોડક્ટની ડિમાન્ડ માર્કેટમાં છે, આ કોના માટે છે, શું આમાંથી મને પ્રોફિટ મળી શકશે જેવા પ્રશ્નોના જવાબ મળે તો એનો રોડમેપ બનાવીને બિઝનેસ શરુ કરાય? - બિઝનેસ શરુ કરીયે તો એમાં ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે જેમકે સેલ્સ, માર્કેટિંગ, ટીમ મેનેજમેન્ટ, ક્લાઈન્ટને યોગ્ય સોલ્યૂશન્સ આપીને એમની જરૂરિયાત પૂર્ણ કરવી જેવી અનેક activities ડેઈલી મેનેજ કરી શકાશે? જો એ પ્રશ્નના જવાબમાં તમે કરી શકો તો આગળ કરી શકાય. - બિઝનેસ કોમ્યુનિટીનો હેતુ શું હોય છે અને કેમ કોઈ બિઝનેસ ઓનરે આ કૉમ્યૂનિટીસમાં જવું જોઈએ જેથી એમના બિઝનેસને સારો વેગ મળે, એક સરસ પહેચાન બને પોતાની પણ ઓળખ બને અને વધુ બિઝનેસ opportunities મેળવી શકે એના પર ખુબ સરસ રીતે discussion થયું. - બિઝનેસ કરતી વખતે ધૈર્ય, ગંભીરતા, વિશ્વાસ, જવાબદારી, approach અને કોમ્યુનિકેશન જેવી બાબતો કેવી રીતે કેળવવી એ પોઈન્ટ્સ આ એપિસોડમાં આવરી લેવામાં આવ્યા છે. ================================================= મહેન્દ્રભાઈ શર્માને follow અને સંપર્ક કરવા હેતુ LinkedIn - https://in.linkedin.com/in/mahendrasharma (https://in.linkedin.com/in/mahendrasharma) NicheTech ને follow અને વધુ માહિતી મેળવવા હેતુ:: Company Website - www.Nichetech.in (http://www.nichetech.in/) LinkedIn - https://in.linkedin.com/company/nichetechsolutions (https://in.linkedin.com/company/nichetechsolutions) Matrubharti ને follow અને વધુ માહિતી મેળવવા હેતુ:: Company Website - www.Matrubharti.com (http://www.matrubharti.com/) LinkedIn - https://in.linkedin.com/company/Matrubharti (https://in.linkedin.com/company/Matrubharti) BSG Community ને follow અને વધુ માહિતી મેળવવા હેતુ:: Official Website - www.bsgclub.com (http://www.bsgclub.com/) LinkedIn - https://in.linkedin.com/company/business-support-group (https://in.linkedin.com/company/business-support-group) =============================================== To follow WPVaat Gujarati Podcast LinkedIn - https://www.linkedin.com/in/wpvaat/ (https://www.linkedin.com/in/wpvaat/) Twitter (X) - https://x.com/wpvaat (https://x.com/wpvaat) Fb - https://www.facebook.com/wpvaat (https://www.facebook.com/wpvaat) Spotify - https://shorturl.at/xETZ0 (https://www.youtube.com/redirect?event=video_description&redir_token=QUFFLUhqbmFoaENoMExxZHU3a0s0STdFS2FOZUE1eVZ6UXxBQ3Jtc0ttUy1CMkdDUHZrRWFCcU52RktKdEIyQ1ZTYnV4a09GbmJma1BWblY0VWg3NFAzZUVoXzdsZG1Ma0V2WV91SURIT1NBczFPQWhZOHZCaGRHNmlUN1VNR1NoMjR4dFFfUi1qN3lRWWhmMzJBVzlYeFVCOA&q=https%3A%2F%2Fshorturl.at%2FxETZ0&v=z6VzE6-cimg) Apple Podcast - https://shorturl.at/a0i2Q (https://www.youtube.com/redirect?event=video_description&redir_token=QUFFLUhqblJob3JNZ043b2hMaXFUZ1ZPeUo2c0JqTV9UQXxBQ3Jtc0tsZzM0ZnEtamp4WmNVY2NmdFZiZDBXTzllM0JFQXYxVTZaNGltb0VIOUdrRWZZWThPWmQ2THJ6WThweTdxRmQ2MWppdmt5bU9ncWRHRU9HUjUxQU5OUFlBcWJMWHhIUVlzY2dvSlNsZ2pra25kR3NXcw&q=https%3A%2F%2Fshorturl.at%2Fa0i2Q&v=z6VzE6-cimg) Amazon Music - https://shorturl.at/fTSW1 (https://www.youtube.com/redirect?event=video_description&redir_token=QUFFLUhqay1kYkRNRkJHaE1NZmxZd1NrRjZQck9uVHI2Z3xBQ3Jtc0ttWHVoQXhOZTRiY01DalZOTk9VSktOQ21XbDkwWWtyM09JRHpOX3MzUFhMS2NfRnFGRG84Vmh4ZWRuaXNFUnJILXhHMXc2SFltX1B6a2N6aS14UG0wTS14NFB4MC1nWWpmejQ3MFdHOWdvcW52dnp6Zw&q=https%3A%2F%2Fshorturl.at%2FfTSW1&v=z6VzE6-cimg) Jio Saavn - https://shorturl.at/Z8iB5 (https://www.youtube.com/redirect?event=video_description&redir_token=QUFFLUhqbUlWWldQUVdVbUFYdUVhb2VQQXdaby15bExmZ3xBQ3Jtc0trWFlGV2NySTVEZ0FfZVpuSVAwR3FrQTBXd2RybmFRZ1g1Zk1qUW83SzFobjdCWE9NME5IUjZ0VzBCVzEydkxpajExVGY1SldKZF9xN3hpTVpVeXJvSVJWUk82X05ZQ0NmUmN4RHhIQllDMzdOSWE3WQ&q=https%3A%2F%2Fshorturl.at%2FZ8iB5&v=z6VzE6-cimg) Audible - https://shorturl.at/1n9Rl (https://www.youtube.com/redirect?event=video_description&redir_token=QUFFLUhqbUo4VlBRZVZlVkFydlZ3bVJFMlV2ZFdFTm5KUXxBQ3Jtc0ttZFRCY1pJZE93cDNCUl9FVkJybXAzV2RlcG5vRmIycWpGeWo5SG5JUjdvMHVSNkQyQlRnZFpzUjBibjlOd21YQTZ5X0hEcW1mX1JYQXJ6X2R5WFg1dmRyQ3UtbU1XdlBwQXEyZVR5czZxbTlyajg5OA&q=https%3A%2F%2Fshorturl.at%2F1n9Rl&v=z6VzE6-cimg) TuneIn - http://tun.in/pxUbS (https://www.youtube.com/redirect?event=video_description&redir_token=QUFFLUhqbUY2VWs5dXJ6ZktNcE9vVDVONUhMVXN4Uml3QXxBQ3Jtc0tranllVXhkZThyZVRrdklWNGQwa1ZKcG9YODR4b1lVSHQ3ZnBFdHBwYXJmdkhVY3NRQmRrQ1VkSTZZd0dGa2JBRmpvdGRzZUxNOGlQbFFtelQtcld0TEZ2eWtzQWNXOEVIZ2o5NzByS2VBSnRqSnNYUQ&q=http%3A%2F%2Ftun.in%2FpxUbS&v=z6VzE6-cimg) =============================================== business community entrepreneurship journey brand elevation business visibility building a personal brand Hosted on Acast. See acast.com/privacy (https://acast.com/privacy) for more information.

8 Oct 2026
AI યુગમાં માનવ ટીમનું સંચાલન
આ એપિસોડમાં ઉપેન્દ્રસિંહ ઝાલા જેઓ Neuramonks (Kshatrainfotech Pvt. Ltd.) ના ડિરેક્ટર અને સીઈઓ છે તેઓએ ખુબ ઊંડાણપૂર્વક સમજાવ્યું કે વર્તમાન સમયમાં હ્યુમન ટીમ મેનેજ કરવી ખુબજ પડકારજનક અને ધૈર્યપૂર્વક જવાબદારી છે કેટલી અગત્ય બાબતોને ધ્યાનમાં રાખીને પોતાના અનુભવો અને વિચારો જણાવ્યા છે જેમાં:: - ટીમ બિલ્ડીંગ ખંતપૂર્વક કેવી રીતે કરવું - ફાઉન્ડર તરીકે કેવી રીતે પોતાના ટીમના દરેક મેમ્બરને કંપનીના વિઝન સાથે કનેક્ટ કરવા - કેવી રીતે દરેક ટીમ મેમ્બર પાસેથી કામ લેવાની કળા કેળવવી એ વિષે પણ અગત્યની વાતો જણાવી - કંપની અને પોતાની ટીમ બિલ્ડ કેવી રીતે કરવી, grow કરવી અને કેવી રીતે એઆઈ જેવી ટેક્નોલોજીસ સાથે ઈવૉલ્વ થવું. - જયારે એઆઈ જેવી ટેક્નોલોજીસ ખુબ ઝડપથી આગળ વધી રહી હોય તેવા સમયમાં ફાઉન્ડર તરીકે પોતાની હ્યુમન ટીમના ઈમોશન્સ ને કેવી રીતે હેન્ડલ કરવા અને એને પોઝિટિવ વેગ આપવો જેથી કંપની સર્વ રીતે grow કરી શકે. - કેટલાક વર્તમાન સમયના દાખલાઓ સાથે ટીમ મેનેજમેન્ટ, ચેન્જ મેનેજમેન્ટ, નિષ્ફળતાઓ ને ઓળખીને કેવી રીતે આગળનો માર્ગ બનાવો તથા કંપનીના વિઝનમાં જેટલી કલારિટી હશે એટલુંજ આગળ વધવામાં કામ લાગે છે જેવા અનેક વિષયો પર કાળજીપૂર્વક વાતો થઈ છે. ================================================= In this episode Upendrasinh Zala, Director & CEO - Neuramonks (Kshatrainfotech Pvt. Ltd.) shared best learnings of his career and valuable insights that help Founders, CEOs or a Business Owner to shape their vision, grow with stability as well as evolve with latest technologies like AI. He further also decoded the whole process of building a team, growing the team and preparing them to evolve with latest technologies as well as customer challenges. To give a glimpse of this conversation, here are top points that were discussed:: - Building a team with lot of patience, responsibilities & analyzing team's strength at every stage of company growth. - As a founder, connecting each and every team member with the company's vision. - As a founder - identifying team's skillset and strength to manage as well as execute tasks based on the levels of experience, exposure, learning pace and accountability. - Building the team, growing at calculated timeframe and evolving with AI. - Managing team's emotions positively in AI era to create an environment that enhance their emotional intelligence towards company's growth to achieve milestones. - Keeping in mind current scenario many other important points were discussed like team management, change management, as a founder learning from failures, bringing clarity for company's core vision that accelerates growth. =============================================== ઉપેન્દ્રસિંહ ઝાલાને follow અને સંપર્ક કરવા હેતુ Personal Website - www.upenzala.com (http://www.upenzala.com/) LinkedIn - https://www.linkedin.com/in/upendrasinhzala (https://www.linkedin.com/in/upendrasinhzala) Instagram - https://www.instagram.com/upendrasinh_7077 (https://www.instagram.com/upendrasinh_7077) Facebook - https://www.facebook.com/sentiago.zala (https://www.facebook.com/sentiago.zala) Neuramonks ને follow અને વધુ માહિતી મેળવવા હેતુ:: Company Website - www.neuramonks.com (http://www.neuramonks.com/) LinkedIn - https://www.linkedin.com/company/neuramonks/ (https://www.linkedin.com/company/neuramonks/) Instagram - https://www.instagram.com/neuramonks (https://www.instagram.com/neuramonks?igsi=bDRxeHVmZDdxbDlm) Facebook - https://www.facebook.com/@neuramonkAI (https://www.facebook.com/@neuramonkAI/?hr=1&wtsid=rdr_0QqeEjD7Z4IiUag22) YouTube - https://youtube.com/@neuramonks?si=qXdS8ti2JqqpwydS (https://youtube.com/@neuramonks?si=qXdS8ti2JqqpwydS) =============================================== To follow WPVaat Gujarati Podcast LinkedIn - https://www.linkedin.com/in/wpvaat/ (https://www.linkedin.com/in/wpvaat/) Twitter (X) - https://x.com/wpvaat (https://x.com/wpvaat) Fb - https://www.facebook.com/wpvaat (https://www.facebook.com/wpvaat) Spotify - https://shorturl.at/xETZ0 (https://www.youtube.com/redirect?event=video_description&redir_token=QUFFLUhqbmFoaENoMExxZHU3a0s0STdFS2FOZUE1eVZ6UXxBQ3Jtc0ttUy1CMkdDUHZrRWFCcU52RktKdEIyQ1ZTYnV4a09GbmJma1BWblY0VWg3NFAzZUVoXzdsZG1Ma0V2WV91SURIT1NBczFPQWhZOHZCaGRHNmlUN1VNR1NoMjR4dFFfUi1qN3lRWWhmMzJBVzlYeFVCOA&q=https%3A%2F%2Fshorturl.at%2FxETZ0&v=z6VzE6-cimg) Apple Podcast - https://shorturl.at/a0i2Q (https://www.youtube.com/redirect?event=video_description&redir_token=QUFFLUhqblJob3JNZ043b2hMaXFUZ1ZPeUo2c0JqTV9UQXxBQ3Jtc0tsZzM0ZnEtamp4WmNVY2NmdFZiZDBXTzllM0JFQXYxVTZaNGltb0VIOUdrRWZZWThPWmQ2THJ6WThweTdxRmQ2MWppdmt5bU9ncWRHRU9HUjUxQU5OUFlBcWJMWHhIUVlzY2dvSlNsZ2pra25kR3NXcw&q=https%3A%2F%2Fshorturl.at%2Fa0i2Q&v=z6VzE6-cimg) Amazon Music - https://shorturl.at/fTSW1 (https://www.youtube.com/redirect?event=video_description&redir_token=QUFFLUhqay1kYkRNRkJHaE1NZmxZd1NrRjZQck9uVHI2Z3xBQ3Jtc0ttWHVoQXhOZTRiY01DalZOTk9VSktOQ21XbDkwWWtyM09JRHpOX3MzUFhMS2NfRnFGRG84Vmh4ZWRuaXNFUnJILXhHMXc2SFltX1B6a2N6aS14UG0wTS14NFB4MC1nWWpmejQ3MFdHOWdvcW52dnp6Zw&q=https%3A%2F%2Fshorturl.at%2FfTSW1&v=z6VzE6-cimg) Jio Saavn - https://shorturl.at/Z8iB5 (https://www.youtube.com/redirect?event=video_description&redir_token=QUFFLUhqbUlWWldQUVdVbUFYdUVhb2VQQXdaby15bExmZ3xBQ3Jtc0trWFlGV2NySTVEZ0FfZVpuSVAwR3FrQTBXd2RybmFRZ1g1Zk1qUW83SzFobjdCWE9NME5IUjZ0VzBCVzEydkxpajExVGY1SldKZF9xN3hpTVpVeXJvSVJWUk82X05ZQ0NmUmN4RHhIQllDMzdOSWE3WQ&q=https%3A%2F%2Fshorturl.at%2FZ8iB5&v=z6VzE6-cimg) Audible - https://shorturl.at/1n9Rl (https://www.youtube.com/redirect?event=video_description&redir_token=QUFFLUhqbUo4VlBRZVZlVkFydlZ3bVJFMlV2ZFdFTm5KUXxBQ3Jtc0ttZFRCY1pJZE93cDNCUl9FVkJybXAzV2RlcG5vRmIycWpGeWo5SG5JUjdvMHVSNkQyQlRnZFpzUjBibjlOd21YQTZ5X0hEcW1mX1JYQXJ6X2R5WFg1dmRyQ3UtbU1XdlBwQXEyZVR5czZxbTlyajg5OA&q=https%3A%2F%2Fshorturl.at%2F1n9Rl&v=z6VzE6-cimg) TuneIn - http://tun.in/pxUbS (https://www.youtube.com/redirect?event=video_description&redir_token=QUFFLUhqbUY2VWs5dXJ6ZktNcE9vVDVONUhMVXN4Uml3QXxBQ3Jtc0tranllVXhkZThyZVRrdklWNGQwa1ZKcG9YODR4b1lVSHQ3ZnBFdHBwYXJmdkhVY3NRQmRrQ1VkSTZZd0dGa2JBRmpvdGRzZUxNOGlQbFFtelQtcld0TEZ2eWtzQWNXOEVIZ2o5NzByS2VBSnRqSnNYUQ&q=http%3A%2F%2Ftun.in%2FpxUbS&v=z6VzE6-cimg) =============================================== how to manage a team effectively team management how to lead a team for new managers managing people leadership and team management how to lead a team for the first time managing team in ai era ai team evolution evolving with technology Hosted on Acast. See acast.com/privacy (https://acast.com/privacy) for more information.

11 Sept 2026
WordCamp Rajasthan 2026 જયપુર [પિંક શહેર] માં કેમ આવવું જોઈએ?
આ એપિસોડમાં WordCamp રાજસ્થાન 2026 ના ઓર્ગનાઈઝર્સ આનંદ ઉપાધ્યાય અને નિધિ જૈન એ ખુબ સુંદર રીતે ઇવેન્ટને લઈને તમામ માહિતી સરળ હિંદી ભાષામાં જણાવી જેમાં ::- ૧. WordCamp રાજસ્થાન 2026 ની behind-the-scene સંપૂર્ણ સ્ટોરી ૨. WordCamp રાજસ્થાન 2026 ની વિશેષતા શું હશે અને attendees માટે કેવો એક્સપેરિએન્સ મળશે? ૩. WordCamp રાજસ્થાન 2026 જયપુર શહેરમાં કેમ? ૪. જયપુર શહેરમાં ફરવા લાયક ઐતિહાસિક સ્થળો. ૫. WordCamp રાજસ્થાન 2026 માં સ્પીકર લાઈન-અપ અને કેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે? ૬. જયપુર શહેરમાં બિઝનેસ ઓનર્સ માટે કેમ ઉત્તમ તક છે? ૭. ઈવેન્ટ વેન્યુ કેમ રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટર રાખવામાં આવ્યું છે? ------------------------------------------------------------------------------------------------------------------------------ In this episode WordCamp Rajasthan 2026 Organizers Anand Upadhyay and Nidhi Jain shared all insights around the event, specifically:: WordCamp Rajasthan 2026 Behind-The-Scene Stories. What's special & what experiences will Attendees get at WordCamp Rajasthan 2026? Why Jaipur [Pink City] is selected for WordCamp Rajasthan 2026 event? Jaipur Famous & Historical places to experience & explore. Speaker Line-ups & Topics selection Jaipur City - A Great Opportunity for Business Owners Story behind Venue Selection - Rajasthan International Centre. -------------------------------------------------------------------------------------------------------------------------- WordCamp Rajasthan 2026 All Useful Links To Purchase Tickets - https://rajasthan.wordcamp.org/2026/tickets/ (https://rajasthan.wordcamp.org/2026/tickets/) Student Tickets at Special Price - https://rajasthan.wordcamp.org/2026/tickets/ (https://rajasthan.wordcamp.org/2026/tickets/) WordCamp Rajasthan 2026 Official Website - https://rajasthan.wordcamp.org/2026/ (https://rajasthan.wordcamp.org/2026/) WordCamp Rajasthan 2026 Schedule - https://rajasthan.wordcamp.org/2026/schedule/ (https://rajasthan.wordcamp.org/2026/schedule/) WordCamp Rajasthan 2026 Speakers - https://rajasthan.wordcamp.org/2026/speakers/ (https://rajasthan.wordcamp.org/2026/speakers/) Where to Stay in Jaipur - https://rajasthan.wordcamp.org/2026/where-to-stay-in-jaipur/ (https://rajasthan.wordcamp.org/2026/where-to-stay-in-jaipur/) Jaipur Famous Places to Try Food - https://rajasthan.wordcamp.org/2026/jaipur-food-trail-7-local-places-worth-trying/ (https://rajasthan.wordcamp.org/2026/jaipur-food-trail-7-local-places-worth-trying/) Jaipur Markets to Explore - https://rajasthan.wordcamp.org/2026/shopping-in-jaipur-best-markets-guide/ (https://rajasthan.wordcamp.org/2026/shopping-in-jaipur-best-markets-guide/) Email - rajasthan@wordcamp.org (mailto:rajasthan@wordcamp.org) Instagram - https://www.instagram.com/wprajasthan (https://www.instagram.com/wprajasthan) Facebook - https://www.facebook.com/wprajasthan (https://www.facebook.com/wprajasthan) LinkedIn - https://www.linkedin.com/company/wprajasthan/ (https://www.linkedin.com/company/wprajasthan/) Twitter (X) - https://x.com/wprajasthan (https://x.com/wprajasthan) ========================================================================================================== To follow WPVaat Gujarati Podcast LinkedIn - https://www.linkedin.com/in/wpvaat/ (https://www.linkedin.com/in/wpvaat/) Twitter (X) - https://x.com/wpvaat (https://x.com/wpvaat) Fb - https://www.facebook.com/wpvaat (https://www.facebook.com/wpvaat) Spotify - https://shorturl.at/xETZ0 (https://www.youtube.com/redirect?event=video_description&redir_token=QUFFLUhqbmFoaENoMExxZHU3a0s0STdFS2FOZUE1eVZ6UXxBQ3Jtc0ttUy1CMkdDUHZrRWFCcU52RktKdEIyQ1ZTYnV4a09GbmJma1BWblY0VWg3NFAzZUVoXzdsZG1Ma0V2WV91SURIT1NBczFPQWhZOHZCaGRHNmlUN1VNR1NoMjR4dFFfUi1qN3lRWWhmMzJBVzlYeFVCOA&q=https%3A%2F%2Fshorturl.at%2FxETZ0&v=z6VzE6-cimg) Apple Podcast - https://shorturl.at/a0i2Q (https://www.youtube.com/redirect?event=video_description&redir_token=QUFFLUhqblJob3JNZ043b2hMaXFUZ1ZPeUo2c0JqTV9UQXxBQ3Jtc0tsZzM0ZnEtamp4WmNVY2NmdFZiZDBXTzllM0JFQXYxVTZaNGltb0VIOUdrRWZZWThPWmQ2THJ6WThweTdxRmQ2MWppdmt5bU9ncWRHRU9HUjUxQU5OUFlBcWJMWHhIUVlzY2dvSlNsZ2pra25kR3NXcw&q=https%3A%2F%2Fshorturl.at%2Fa0i2Q&v=z6VzE6-cimg) Amazon Music - https://shorturl.at/fTSW1 (https://www.youtube.com/redirect?event=video_description&redir_token=QUFFLUhqay1kYkRNRkJHaE1NZmxZd1NrRjZQck9uVHI2Z3xBQ3Jtc0ttWHVoQXhOZTRiY01DalZOTk9VSktOQ21XbDkwWWtyM09JRHpOX3MzUFhMS2NfRnFGRG84Vmh4ZWRuaXNFUnJILXhHMXc2SFltX1B6a2N6aS14UG0wTS14NFB4MC1nWWpmejQ3MFdHOWdvcW52dnp6Zw&q=https%3A%2F%2Fshorturl.at%2FfTSW1&v=z6VzE6-cimg) Jio Saavn - https://shorturl.at/Z8iB5 (https://www.youtube.com/redirect?event=video_description&redir_token=QUFFLUhqbUlWWldQUVdVbUFYdUVhb2VQQXdaby15bExmZ3xBQ3Jtc0trWFlGV2NySTVEZ0FfZVpuSVAwR3FrQTBXd2RybmFRZ1g1Zk1qUW83SzFobjdCWE9NME5IUjZ0VzBCVzEydkxpajExVGY1SldKZF9xN3hpTVpVeXJvSVJWUk82X05ZQ0NmUmN4RHhIQllDMzdOSWE3WQ&q=https%3A%2F%2Fshorturl.at%2FZ8iB5&v=z6VzE6-cimg) Audible - https://shorturl.at/1n9Rl (https://www.youtube.com/redirect?event=video_description&redir_token=QUFFLUhqbUo4VlBRZVZlVkFydlZ3bVJFMlV2ZFdFTm5KUXxBQ3Jtc0ttZFRCY1pJZE93cDNCUl9FVkJybXAzV2RlcG5vRmIycWpGeWo5SG5JUjdvMHVSNkQyQlRnZFpzUjBibjlOd21YQTZ5X0hEcW1mX1JYQXJ6X2R5WFg1dmRyQ3UtbU1XdlBwQXEyZVR5czZxbTlyajg5OA&q=https%3A%2F%2Fshorturl.at%2F1n9Rl&v=z6VzE6-cimg) TuneIn - http://tun.in/pxUbS (https://www.youtube.com/redirect?event=video_description&redir_token=QUFFLUhqbUY2VWs5dXJ6ZktNcE9vVDVONUhMVXN4Uml3QXxBQ3Jtc0tranllVXhkZThyZVRrdklWNGQwa1ZKcG9YODR4b1lVSHQ3ZnBFdHBwYXJmdkhVY3NRQmRrQ1VkSTZZd0dGa2JBRmpvdGRzZUxNOGlQbFFtelQtcld0TEZ2eWtzQWNXOEVIZ2o5NzByS2VBSnRqSnNYUQ&q=http%3A%2F%2Ftun.in%2FpxUbS&v=z6VzE6-cimg) Hosted on Acast. See acast.com/privacy (https://acast.com/privacy) for more information.
Host of WPVaat - આપની સફર આપનો અનુભવ?
Claim your podcast to manage its listing and keep your show details accurate.
Pod Engine is an independent podcast discovery and analytics service and is not affiliated with or endorsed by this podcast. Artwork and show content belong to their owners. Full legal notice.