
- 26
- Episodes
- 2022
- First episode
About A Sip of Finance Gujarati - Ek Chuski Finance Podcast
EMIs, રોકાણો, સ્ટોક્સ, FDs - શું આ સમજવું અશક્ય લાગે છે? તમે યોગ્ય સ્થાને આવ્યા છો. એક ચુસ્કી ફાઇનાન્સ માં આપનું સ્વાગત છે - એક પોડકાસ્ટ જે મહિલાઓ માટે ફાઇનાન્સને સરળ બનાવે છે. જે કોઈપણ ફાઇનાન્સ વિશે વધુ જાણવા માંગે છે તેના માટે, ફાઇનાન્સની ઝીણવટભરી વિગતો માટે વન-સ્ટોપ-શોપ છે. ચાલો જોઈએ કે આપણે આપણા કુટુંબની નાણાકીય બાબતોને કેવી રીતે સમજી શકીએ, અને નાણાંકીય ગૂંચવણોને સરળ રીતે ઠીક કરી શકીએ. મનોરંજક રીત થી જરુર આ ચુસ્કીની મજા માણો! EMI, Inflation, Investment, Stocks, FD - do these terms seem impossible to understand? Then you’ve come to the right place. Welcome to A Sip of Finance - a podcast that takes into account a female-first perspective of finance. It’s a one-stop-shop for women (and anyone else who wants to know more about finance) to brush up on the finer details of finance and economics. ઘરની 'લક્ષ્મી'ને સાચા અર્થમાં મૂર્તિમંત બનાવવા માટે પ્રિયંકા આચાર્ય સાથે દર મંગળવારે 'ફાઇનાન્સ'ના એક ચુસ્કીમાં ટ્યુન કરો! ઓહ, અને શું અમે એ પણ ઉલ્લેખ કર્યો છે કે આ પોડકાસ્ટ 7 ભાષાઓમાં ઉપલબ્ધ છે? કારણ કે આપણે બધા જુદી જુદી ભાષાઓ બોલીએ છીએ, પરંતુ કદાચ આપણને સમાન સમસ્યાઓ છે! Tune in to A Sip of finance with Priyanka Acharya every Tuesday to get promoted to being the Finance Minister of your house! Did we also mention that this podcast is available in 7+ languages so that learning becomes more personal to you!
- Publisher
- IVM Podcasts
- Category
- business · education · society & culture
- Language
- gu
- Explicit
- No
- First episode
- 7 Mar 2022
- Latest episode
- 6 Sept 2022
Latest episodes
26 episodes in the feed.

6 Sept 2022
ચાલો ડીમેટ ખાતાને આનંદમય બનાવીએ! | Let's make Demat account a Delight!

30 Aug 2022
શેરબજારના ડરને દૂર કરવાની 3 રીતો | 3 ways to overcome the fear of stock market

23 Aug 2022
તમારા સ્વાસ્થ્ય વીમાનો પાયો | Foundation of your health insurance
Contact A Sip of Finance Gujarati - Ek Chuski Finance Podcast
- Guest appearances
- Does not typically book guests
Based on episode analysis; this does not confirm that the show is currently accepting guests.
Host of A Sip of Finance Gujarati - Ek Chuski Finance Podcast?
Claim your podcast to manage its listing and keep your show details accurate.
Pod Engine is an independent podcast discovery and analytics service and is not affiliated with or endorsed by this podcast. Artwork and show content belong to their owners. Full legal notice.
Explore this show
Podcast research with Pod Engine