4 Episodes
2020 First episode About Agantuk's Podcast I am sharing peace, love & joy (હું શાંતિ, પ્રેમ અને આનંદ વહેંચુ છું..)
Publisher Atul Jani
Category religion & spirituality
Language gu
Explicit No
First episode 20 Oct 2020
Latest episode 23 Oct 2020 Latest episodes 4 episodes in the feed.
23 Oct 2020
ચેત માછંદર ! ચેત મછંદર ! – રાજેન્દ્ર શુક્લ
ના કોઈ બારું, ના કોઇ બંદર, ચેત મછંદર,
આપે તરવો આપ-સમંદર, ચેત મછંદર !
નિરખે તું તે તો છે નિંદર, ચેત મછંદર,
ચેતવ ધૂણો ધીખી અંદર, ચેત મછંદર !
કામરૂપણી દુનિયા દાખે રૂપ અપારા,
સુપના લગ લાગે અતિ સુંદર, ચેત મછંદર !
સૂન શિખરની આગે આગે શિખર આપણું,
છોડ છટકણા કાળની કંદર, ચેત મછંદર !
સાંસ અરૂ ઉસાંસ ચલાકર દેખો આગે,
અહાલેક ! આયા જોગંદર, ચેત મછંદર !
દેખ દિખાવા સબ ઢરતા હે ધૂરકી ઢેરી,
ઢરતા સૂરજ, ઢરતા ચંદર, ચેત મછંદર !
ચડો ચાખડી, પવનપાવડી, જયગિરનારી,
ક્યા હે મેરુ ક્યા હે મંદર, ચેત મછંદર !
– રાજેન્દ્ર શુકલ
23 Oct 2020
કર્મનું રહસ્ય કર્મયોગ પર સ્વામી વિવેકાનંદ નું પ્રવચન
20 Oct 2020
કર્મ અને તેનું રહસ્ય - સ્વામી વિવેકાનંદ https://bhajanamrutwani.wordpress.com/2010/08/28/karmayog_4/
20 Oct 2020
મનવા લેને લ્હાવ અમૂલ મનુષ્ય દેહ મળ્યો અતિ દુર્લભ, મોંઘા એના મુલ
મનવા લેને લ્હાવ અમૂલ, મનવા લેને લ્હાવ અમૂલ
ષડ રિપુનો સંગ તજીને, પ્રેમ ભક્તિ શૃંગાર સજીને
નિશ દિન હરિનું નામ રટીને, પ્રેમ હિંડોળે ઝુલ
મનવા લેને લ્હાવ અમૂલ
ન કરવાના કામ કરીને, પાપ કમાણીએ પેટ ભરીને
પર નારીનો સંગ કરીને, લાખો થઈ ગ્યાં ડૂલ
મનવા લેને લ્હાવ અમૂલ
મિથ્યા માયામાં મનડું મોહ્યું, વિપરીત માર્ગે આયુષ્ય ખોયું
મુરખે પાછું વળી નવ જોયું, એ જ મોટી ભૂલ
મનવા લેને લ્હાવ અમૂલ
અવસર આવો ફરી નહીં આવે, અભિમાને શીદ બાજી ગુમાવે
‘દાસ સતાર’ સાચું સમજાવે, ફુલણશી મત ફુલ
મનવા લેને લ્હાવ અમૂલ
Research this show Explore Pod Engine's podcast research tools and transcript access.
See plans Is this your podcast? Claim your show to manage its details on Pod Engine.
Claim Agantuk's Podcast Where this data comes from Each source has its own observation date. These dates do not mean all data was checked at once.
RSS feed Last successful check: 25 Aug 2026 .
Apple Podcasts ratings (US) Snapshot recorded: 16 Nov 2026 .
Spotify ratings Snapshot recorded: Date unavailable. Host of Agantuk's Podcast? Claim your podcast to manage its listing and keep your show details accurate.
Claim this podcast Pod Engine is an independent podcast discovery and analytics service and is not affiliated with or endorsed by this podcast. Artwork and show content belong to their owners. Full legal notice .
Explore this showPodcast research with Pod Engine
See plans