જેવી રીતે કૉફી નો એક નાનકડો કપ આપણને તાજગી ની અનુભૂતિ કરવા પૂરતો છે એમ જ એક નાનકડી વાત આપણા વિચાર ને વહેતા કરવા પુરતી છે. કૉફી શોટ ની જેમ જ એક નાનો વિચાર પણ લાઈફ ને positivity અને happiness થી ભરપૂર બનાવવા પૂરતો છે.
Also listen to our another podcast : V Talk On all podcast streaming platforms.
તમે ગમે તે પ્લાન કરો, તમે ક્યારેય જાણતા નથી કે જીવન તમારા માટે શું આયોજન કરે છે……
સફળતા તમને વિશ્વનો પરિચય કરાવે છે……. પરંતુ નિષ્ફળતા તમને પોતાનો પરિચય કરાવે છે…… ……
હંમેશાં ખુશ રહો
17 Feb 2023
Double standard Life
It looks like we live two separate life. One is for ourselves and the other is to show ourselves to others.
25 Jan 2023
સંબંધો નું વર્તુળ
લોકો શું કહેશે? એ દર થી આપણૅ કેટલું બધું કરવાનું માંડી વાળીએ છીએ? કોઈ આપણી ભૂલો બતાવે તો એને આપણી સફળતા ની સીડી ન બનાવી શકીએ? “જો તમે સુખી જીવન જીવવા માંગતા હોવ, તો તેને કોઈ લક્ષ્ય સાથે જોડો, લોકો કે વિચારો સાથે નહીં.” – આલ્બર્ટ આઈન્સ્ટાઈન
20 Jan 2023
શ્રેષ્ઠ પરિણામ માટે સૌથી મહત્વ નું પરિબળ positive attitude
આ નાનકડી વાર્તા દ્વારા બહુ સરસ વાત સમજાય છે. આપણી આસપાસ કોઈ પણ જાતની પરિસ્થિતિ સર્જાય તેનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરવા માટે સૌથી જરૂરી પરિબળ હોય તો એ છે આપણો સકારાત્મક અભિગમ. ઘડાની ખામી અને ખેડૂત નો અભિગમ થી આ વાત સમજી શકાય છે.
8 Jan 2023
તમે જિંદગી ને કેટલી સમજી શકો છો?
જિંદગી નું પ્રશ્નપત્ર અઘરું બનાવી દેવાની આપણી આદત બની ગઈ છે? તમારી જિંદગી ને તમે કેટલું સમજી શક્યા? કેટલા નિર્ણયો કે ભૂલ માટે તમને પાછળથી પસ્તાવો થયો?- એક નવો વિચાર સાથે આજનો કૉફી શોટ
30 Dec 2022
Busy રહો પણ સાથે Be-easy રહો
મનુષ્ય પોતાની ઇચ્છાઓ નો ત્યાગ કરે છે, પુરી જિંદગી નોકરી, વ્યાપાર અને ધન કમાવા માં વિતાવી દે છે ! ૬૦ વરસ ની ઉમરે જ્યારે તે સેવાનિવૃત થાય છે, તો તેને ફંડ મલે છે, અથવા તો બેંક બેલેંસ હોય તેને ભોગવવા ની ક્ષમતા ખોઇ ચૂક્યો હોય છે.
6 Dec 2022
તમે કોના જેવા બનવા માંગો છો?
સરખામણી અળખામણી જ હોય છે. તમે કદી કોઈ જેવા બની શકતા નથી. જિંદગી ની આ યાત્રા માં જેવા છો એવા જ બની રહેવા જેવી બીજી કોઈ સિદ્ધિ નથી.
Cc: Chintan ni pale
25 Nov 2022
થાક
માણસ ક્યારે થાકી જાય છે? અને કેમ? મનગમતી પ્રવૃત્તિ થી ક્યારેય થાક લાગતો નથી. સંબંધો માં પણ હળવાશ અને લાગણી આપણને થાકવા દેતા નથી.
રીલેશનશીપ હોય કે પછી નોકરી , મન આનંદ માં રહેતું હોય તો થાક ક્યારેય વર્તાતો નથી.
13 Nov 2022
ફેક ID નવા જમાના ની નવી ફેશન
આપણું જીવન આજકાલ બજાર માં મળતા પ્લાસ્ટિકના ફૂલો જેવું જ થઈ ગયું છે. તદ્દન બનાવટી પણ અસલ ને આંટી દે તેવું... એકદમ fake ID જેવું... શું ખરેખર જરૂરી છે આપણી નાટકીય ઓળખ? કે પછી બનાવટ હવે સોશિયલ સ્ટેટસ બની ગઈ છે?
9 Nov 2022
નિષ્ફળતા ને સફળ થવા દો
જો સફળ થવું હોય તો પહેલાં નિષ્ફળતા નો સ્વાદ ચાખવો જરૂરી છે.
3 Nov 2022
ટીકા કરવા માં ધીમા બનો પણ પ્રશંસા તુરંત કરો
પ્રશંસા કરવાથી માત્ર જેની પ્રશંસા થઈ રહી છે એને જ નહિ પણ કરનાર ને પણ ફાયદો થાય છે. એક પોઝિટિવ ઓરા ઉત્પનન થાય છે.
Contact Coffee Shot
Guest appearances
Does not typically book guests
Based on episode analysis; this does not confirm that the show is currently accepting guests.
Host of Coffee Shot?
Claim your podcast to manage its listing and keep your show details accurate.
Pod Engine is an independent podcast discovery and analytics service and is not affiliated with or endorsed by this podcast. Artwork and show content belong to their owners. Full legal notice.
Explore this show Podcast research with Pod Engine