About Gamda Ni Vaatu | ગામડાની વાતું | Sagar Patoliya
ગામડાની વાતો તો બધા પાસેથી ઘણી સાંભળી હશે પણ ક્યારેય ગામડાની વાતો સાંભળતા સાંભળતા ક્યારેય ગામડાની સફર માં ભૂલા પડ્યા છો ? તો અહી તમારા માટે ગામડાની વાતો એવી રીતે પ્રસ્તુત કરવામાં આવશે કે જેને સાંભળી ને તમને પણ ગામડાની જિંદગી માણવાનું મન થઈ જશે.
Email - thesagarpatoliya@gmail.com | Instagram - @thesagarpatoliya | Tweeter - Kathiyawadi__
Kasumbi No Rang | કસુંબીનો રંગ | કૃષ્ણકુમારસિંહજી - Sagar Patoliya
ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી 🌿 જેણે સરદાર પટેલના એક બોલથી 1800 પાદર હિન્દને સૌપ્રથમ સમર્પિત કર્યા.
ધન્ય છે આવા રાજવીઓ ને ! 🙏
27 Mar 2022
Juni Pedhi | જૂની પેઢી | Sagar Patoliya
આવનારા થોડા વર્ષોમાં આપણી વચ્ચેથી એક એવી પેઢી જતી રહેશે જે આપણને ખુબજ યાદ આવશે અને એ પેઢીનો આપણા જીવનમાં અમુલ્ય ફાળો રહેલો છે. આ એપિસોડ સાંભળીને જરૂર તમને સમજાઈ જશે અને જો તમારા ઘરમાં પણ આ પેઢી હજુ પણ છે તો એને સાચવજો !!!
27 Feb 2022
Love You Zindagi | Sagar Patoliya | Podcast
જીવનના ભારમાં આપણે ક્યારેક જીવવાનું ભૂલી જઈએ છીએ અને એ વાત આપણને વૃદ્ધ થયે સમજાય છે. તો હાલ જે સમય છે તેનો જ આનંદ માણીલો અને મજા કરો.
આજના આ બુફે યુગના જમાનામાં જમણવારની આપણી જૂની ભાતીગળ પરંપરાઓ વિસરાવા લાગી છે. આ એપિસોડ એવીજ એક વિસરાયેલ પરંપરા વિશે છે જેનું નામ છે પંગત. પંગત પ્રથા આજે પણ ઘણા ગામડાઓમાં તમને જોવા મળી જાય પણ આવનારા અમુક વર્ષોમાં આ પ્રથા જવલ્લે જ જોવા મળશે. સમૂહ જમણવારમાં પ્રેમ ની પરાકાષ્ઠા આ પ્રથામાં આપણે જોઈ શકતા જે આજના જમણવારમાં ભાગ્યેજ જોવા મળે છે. મને વિશ્વાસ છે કે આ એપિસોડ તમને તમારા બાળપણની યાદ જરૂર અપાવશે.
Email - thesagarpatoliya@gmail.com | Instagram - @thesagarpatoliya | Tweeter - @Kathiyawadi__
માંગો વીસ આપે ત્રીસ એવો દ્વારિકાધીશનો મહિમા અને દ્વારિકા નગરીના સૌંદર્યનું વર્ણન જેટલું કરીએ એટલું ઓછું છે. મારો નાનો એવો પ્રયાસ તમને દ્વારિકા જરૂર ખેંચી જશે અને જે મિત્રો હજુ સુધી એકવાર પણ દ્વારિકા ગયા નથી તેઓને તો જીવનમાં એક વખત દ્વારિકાના દર્શન કરવા જ જોઈએ..જન્માષ્ટમી નજીક આવી રહી છે તો દ્વારિકાધીશ શ્રી કૃષ્ણના આ આશીર્વાદને વધુ માં વધુ લોકો સુધી પહોંચાડજો મારા વ્હાલા 🙏 ❤️
24 Jul 2021
સ્નેહ નો સબડકો | Chai | ChaiLovers | ચા પ્રેમી | Chay Podcast
ચા પ્રેમીઓ માટે નાનું એવું નજરાણું !! આખો એપિસોડ સાંભળજો તમને ખુબજ ગમશે.
19 Jun 2021
Varsad No Vhal | વરસાદ નો વ્હાલ
monsoon is starting and change the atmosphere hot to cold. the voice of thunder strom is very scared and the sounds of peacock is amazing. so this podcast is about amazing monsoon in village.
15 May 2021
ભગવાન હારે વાત | Bhagwan Hare Vaat
ગુજરાત ના ગામડાના એક વૃદ્ધ માડી કેવી રીતે ભગવાન સાથે વાત કરે છે એનું વર્ણન કરવામાં આવ્યું છે અને સાથે સાથે એ માળીનું વર્ણન પણ સંભાળવા જેવું છે.
લેખક - અનીલ જોશી
Contact Gamda Ni Vaatu | ગામડાની વાતું | Sagar Patoliya
Guest appearances
Does not typically book guests
Based on episode analysis; this does not confirm that the show is currently accepting guests.
Host of Gamda Ni Vaatu | ગામડાની વાતું | Sagar Patoliya?
Claim your podcast to manage its listing and keep your show details accurate.
Pod Engine is an independent podcast discovery and analytics service and is not affiliated with or endorsed by this podcast. Artwork and show content belong to their owners. Full legal notice.
Explore this show Podcast research with Pod Engine