ગુજરાતી કવિતા - Dear સ્ત્રી | Poem By Nishant Goldsmith | Women's Day Special
Share This Poem With Your Lady 👩🦰
Dear, સ્ત્રી | Women's Day Special ♀️
Poem Written & Performed By :-
@nishant_goldsmith
Follow me for More 👆
14 Feb 2022
ગુજરાતી કવિતા - પ્રેમ ની પ્રેમ કહાની
Valentine Special | Prem ni Prem Kahani | Nishant Goldsmith | Love Story | Gujarati Kavita | Gujarat
.
Valentines Day Special
" પ્રેમ ની પ્રેમ કહાની"
બાળપણ થી ઘડપણ સુધી પ્રેમ કેવી રીતે વહી રહ્યો છે તેના પર સરળ અને સાદી ભાષા વર્ણન કરતો વિચાર...
Thought By :- Nishant Goldsmith
14 ફેબ્રુઆરી એટલે પ્રેમ નો દિવસ..
એ પ્રેમ જે આપણને કારણ વગર હસાવતું હોય છે
જેને આપણે Blush પણ કહીયે છે..
બાળપણ માં ફિલ્મો જોઈને શરમાતા શરમાતા પ્રેમ ની કુપણો ફૂટતી હોય છે...
ફક્ત અમુક ની પેહલી ઝલક પર આપણી આંખો અટકતી હોય છે..
પોતાને ખબર નથી પડતી કે પ્રેમ ની શરૂઆત માટે તન અને મન પાપા પગલી ભરી રહ્યું છે..
પછી મિત્રો ના કિસ્સાઓની પ્રેરણા થી પણ આપણે આપણા કિસ્સા માટે નું પાત્ર મળતું હોય છે..
સ્કુલ પછી કોલેજ.. કોક ને એક મળે છે..
તો કોક ને અનેક..
અને કોક બિચારા One Sided Love માંજ સમય પસાર કરે છે..
Cafe, બાગ - બગીચા માં જાણે કેટ કેટલાય ફૂલો ખિલતા હોય છે..
અને પ્રેમ ની વસંત લાવતા હોય છે..
સમય ની સાથે અને જવાબદારી ના ભાર નીચે કેટલાક ફૂલો ખરતા હોય છે અને કેટલાક સુગંધ ફેલાવતા હોય છે..
આમ અમુક Love Stories "લગ્ન" ના Final કે semi Final સુધી
કે પછી "લગ્ન" ના વિચાર થી જ Un Qualify થતી હોય છે...
હા.. પણ પ્રેમ અહીંયા પૂરો નથી થતો...
Love મેરેજ હોય કે Arrange મેરેજ પ્રેમ બંને મા હોય છે..
એક બીજા ને ગમતું કરવું, કાળજી લેવી,
નાની મોટી નોકજોક સાથે પ્રેમ ફળ આપવા પરિપકવ બનતું જાય છે..
ફળ સ્વરૂપે બાળક જન્મી આજ પ્રેમ ને સૃષ્ટિ માં લાવી પ્રેમ વાર્તા ઓ આમ જ.. ઘડાતી રહે અને પ્રેમ વધતો રહે
તે માટે નિમિત્ત બનતું હોય છે..
બાળક પછી પ્રેમ વહેંચાતો નથી પરંતુ દરેક માટે તે સહજ બનતો હોય છે..
બાળપણ થી યુવાની..
અને યુવાની માંથી ઘડપણ તરફ વધતો આ પ્રેમ
ત્વચા ની કરચલીઓને અવગણી મનને વધારે નરમ અને
પ્રેમાળ બનાવતો હોય છે..
તો મિત્રો,
આજ ના આ પ્રેમ ને ઉત્સવ તરીકે મનાવવા ના દિવસે પ્રેમને સાદી સરળ ભાષા માં વ્યક્ત કરતા જાવ અને દુનિયા ને પ્રેમાળ બનાવતા જાવ..
બીજુ આવતા અંકે...
Subscribe Us On Youtube
Follow Me On Instagram
Like us On Facebook
@nishant_goldsmith
Instagram Id
https://instagram.com/nishant_goldsmith?utm_medium=copy_link
19 May 2021
Gujarati Kavita - કેમ વડોદરા આજે સુનું સુનું લાગે છે ? | Gujarati Kavita Podcast Poet - Nishant Soni
કેમ વડોદરા આજે સુનું સુનું લાગે છે ?
Poem By @Nishant_Goldsmith
આ કવિતા તમને કોરોના ના લીધે ખાલીપો અનુભવતુ વડોદરા ની વ્યથા સાથે અવગત કરાવશે અને વડોદરા પાછું ધમધમશે એવી આશા નું કિરણ જગાડશે..!!
13 Oct 2020
પ્રેમ ની ઓળખ - Gujarati Kavita | Ft. Nishant soni | Single strum
Gujarati Kavita "Odakh" | Ft. Nishant Soni | Soulful Poem | Single Strum
Credits
:- Poetry & Performed-
Nishant Soni
Cinematographer-
Krupa Limbachia
Video Editing & Sound Mixing
Luv Shaligram
Special Thanks
Swapnil Dayal
Akshay muley
Shikhar Makwana
8 Aug 2020
"ભાઈ બહેન એટલે Tom & Jerry"- ગુજરાતી કવિતા
"ભાઈ બહેન એટલે Tom & Jerry"- ગુજરાતી કવિતા
Single strum Presents Poetry for your beloved Brother/Sister,
Share them..
4 Aug 2020
Ex. ની ઉપાધિ - ગુજરાતી કવિતા
Ex. ની ઉપાધિઓ નું વર્ણન અને તમારાં સિંગલ રહેવા પર ગર્વ કરાવતી કવિતા
30 May 2020
ગુજરાતી કવિતા - લોકડાઉન માં હુ કેવો થઈ ગયો છું
Here it is !
Hu kevo thai Gayo chu ???
A small poem and answer on ongoing Lockdown.
Contact Gujarati Kavita
Guest appearances
Books guests
Based on episode analysis; this does not confirm that the show is currently accepting guests.
Host of Gujarati Kavita?
Claim your podcast to manage its listing and keep your show details accurate.
Pod Engine is an independent podcast discovery and analytics service and is not affiliated with or endorsed by this podcast. Artwork and show content belong to their owners. Full legal notice.
Explore this show Podcast research with Pod Engine