ઇન્ટરનેટના દરિયામાં ડૂબકી.
A plunge in the sea of internet, hosted by Nizil Shah.
આપના પ્રતિભાવ વોઇસ મેસેજ સ્વરૂપે મોકલો: https://anchor.fm/internetniatariethi/message
ગયા વર્ષ 2023માં મારી આસપાસની ઈન્ટરનેટ અને ટેક્નોલોજીની દુનિયામાં શું ફેરફારો થતાં મેં જોયા અને અનુભવ્યા તે અંગે મારા વિચારો. લાંબા સમય પછી આ સ્પેશિયલ એપિસોડ સાથે આવ્યો છું.
Email: interntniatariethi@gmail.com પર આપના પ્રતિભાવ મોકલો અથવા સ્પોટિફાય પર વોઇસ મેસેજ પણ મોકલી શકો છો.
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/internetniatariethi/message
28 Dec 2021
9. 2021નું સરવૈયું
ગતવર્ષ 2021માં મારી આસપાસ ઈન્ટરનેટ પર મેં શું ફેરફારો થતા જોયા અને અનુભવ્યા? ઇન્ટરનેટની દુનિયા કેવી બદલાઈ રહી છે? મારી નજીકની દુનિયામાં થઈ રહેલા ફેરફારોની વાતો. Email:internetniatariethi@gmail.com પર અથવા નીચેની લિંક વડે પણ વોઇસ મેસેજ વડે આપનો પ્રતિભાવ મોકલો.
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/internetniatariethi/message
6 Dec 2021
8. Pablo The Flamingo
સંગીતમય સુરખાબ! URL:https://pablotheflamingo.com/ Email: internetniatariethi@gmail.com
આપના પ્રતિભાવ વોઇસ મેસેજ સ્વરૂપે મોકલો: anchor.fm/internetniatariethi/message
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/internetniatariethi/message
19 Aug 2021
7. Clubhouse | અવાજનું સોશિયલ મીડિયા
અવાજ એ કનેક્ટ થવાનું એક અલગ જ માધ્યમ છે. પણ હજુ સુધી તેમાં સફળ એવું સોશિયલ મીડિયા આવ્યું ન હતું. ગયા વર્ષે આવેલા Clubhouseએ અવાજના માધ્યમમાં નવો યુગ શરૂ કર્યો. Email:internetniatariethi@gmail.com વોઇસ મેસેજ મોકલવા anchor.fm/internetniatariethi/message પર જાઓ.
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/internetniatariethi/message
14 Apr 2021
6. Stepwell Atlas founder Phillip Earis સાથે વાતચીત
Stepwell Atlas (http://stepwells.org/)ના founder Phillip Earis (https://www.facebook.com/philip.earis) સાથે ટૂંકી વાતચીત.
આ પહેલાનો એપિસોડ અહીં સાંભળો: 3. Stepwell Atlas | ઈન્ટરનેટ પર વાવ (https://anchor.fm/internetniatariethi/episodes/3--Stepwell-Atlas-epo5k8)
ઇન્ટરનેટ પર વાવ, કુંડ અને જળસ્થાપત્યોનો યુનિક ડેટાબેઝ એટલે સ્ટેપવેલ એટલાસ.
Stepwell Atlas is a collaborative map and information resource for stepwells, stepped ponds and unique water architectures.
Email: internetniatariethi@gmail.com (mailto:internetniatariethi@gmail.com)
આપનો પ્રતિભાવ વોઇસ મેસેજ વડે આ લિંક પરથી મોકલો: Voice message (https://anchor.fm/internetniatariethi/message)
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/internetniatariethi/message
3 Apr 2021
5. Mavjibhai.com | ગુજરાતી ભાષાના ચાહકોની પરબ
URL: http://www.mavjibhai.com/
માવજીભાઈ ડોટ કોમ ગુજરાતી ભાષાના ચાહકોની પરબ છે જ્યાં ગુજરાતી સાહિત્ય, સંગીત, ફિલ્મ, નાટકો અને વાતોના માટલાં પીવા માટે મુકેલા છે.
Mavjibhai.com is a home of Gujarati language lovers where Gujarati literature, music, films, plays and many more things are freely available since 2008.
Email: internetniatariethi@gmail.com
આપના પ્રતિભાવ વોઇસ મેસેજ સ્વરૂપે મોકલો: anchor.fm/internetniatariethi/message (https://anchor.fm/internetniatariethi/message)
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/internetniatariethi/message
16 Feb 2021
4. HBS1963 ft. Ankit from Scientific Gujarati Show | જીવન જીવી જનારાઓની સલાહ
URL: https://hbs1963.com/
હાવર્ડ બિઝનેસ સ્કૂલની 1963ની બેચના વિદ્યાર્થીઓની જીવનના વિવિધ પાસા અંગે સલાહ
An Advice from the class of 1963 of the Harvard Business School
Subscribe and listen podcasts hosted by Ankit, our guest of this episode:
• સાયન્ટિફિક ગુજરાતી શો: https://anchor.fm/scientificgujarati
• બેસ્ટ ગુજરાતી પોડકાસ્ટ: https://anchor.fm/bestgujaratipodcast
Subscribe and send your thoughts via voice message
આપનો પ્રતિભાવ વોઇસ મેસેજ વડે આ લિંક પરથી મોકલો: https://anchor.fm/internetniatariethi/message
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/internetniatariethi/message
31 Jan 2021
3. Stepwell Atlas | ઈન્ટરનેટ પર વાવ
ઇન્ટરનેટ પર વાવ, કુંડ અને જળસ્થાપત્યોનો યુનિક ડેટાબેઝ એટલે સ્ટેપવેલ એટલાસ (http://stepwells.org/ (http://stepwells.org/)).
Stepwell Atlas (http://stepwells.org/ (http://stepwells.org/)) - A collaborative map and information resource for stepwells, stepped ponds and unique water architectures.
Email: internetniatariethi@gmail.com (mailto:internetniatariethi@gmail.com)
આપનો પ્રતિભાવ વોઇસ મેસેજ વડે આ લિંક પરથી મોકલો: https://anchor.fm/internetniatariethi/message (https://anchor.fm/internetniatariethi/message)
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/internetniatariethi/message
22 Jan 2021
2. Slender Man | સ્લેન્ડર મેન
સ્લેન્ડર મેન - ઇન્ટરનેટ પર જન્મેલા અને મોટા થયેલા મોન્સ્ટર અને તેની દુનિયા. Slender Man, a monster born and brought up on the internet, and his unfictional myth. આપનો પ્રતિભાવ વોઇસ મેસેજ વડે આ લિંક પરથી મોકલો: https://anchor.fm/internetniatariethi/message
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/internetniatariethi/message
1 Jan 2021
1. Unfiction | વાર્તાનું નવું સ્વરૂપ
વાર્તા સાંભળવી લગભગ દરેક માણસને ગમે છે. વાર્તા ઇન્ટરનેટ પર આવતા એક નવું સ્વરૂપ જન્મ્યું, Unfiction. સાંભળો તેના વિશે ઇન્ટરનેટની અટારીએથી.
Unfiction, a new form of storytelling born on the Internet. Listen it on Internet ni Atariethi.
Subscribe and share.
આપનો પ્રતિભાવ વોઇસ મેસેજ વડે આ લિંક પરથી મોકલો: https://anchor.fm/internetniatariethi/message
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/internetniatariethi/message
27 Dec 2020
Trailer
Introduction to Internet ni Atariethi, a new Gujarati podcast. પરિચય: ઈન્ટરનેટની અટારીએથી. નવી ગુજરાતી પોડકાસ્ટ.
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/internetniatariethi/message
Reach and audience
Public platform figures. Ratings count people who left a rating, not total listeners.
Spotify
5.0 / 5
2 ratings
Contact Internet ni Atariethi | Gujarati podcast
Guest appearances
Does not typically book guests
Based on episode analysis; this does not confirm that the show is currently accepting guests.
Host of Internet ni Atariethi | Gujarati podcast?
Claim your podcast to manage its listing and keep your show details accurate.
Pod Engine is an independent podcast discovery and analytics service and is not affiliated with or endorsed by this podcast. Artwork and show content belong to their owners. Full legal notice.
Explore this show Podcast research with Pod Engine