Podcast thumbnail for Jayesh Thakrar Official

Jayesh Thakrar Official

Claim This Podcast

by jayesh thakrar

16 episodes
Updated Daily
Accepts GuestsHas SponsorsLocation 🇮🇳

Podcast Overview

Jayesh Thakrar Official

Language

🇬🇺

Publishing Since

9/30/2020

1 verified contact email on file for Jayesh Thakrar Official

Pitch yourself as a guest, propose sponsorships, or reach out directly to the host.

Recent Episodes

Episode thumbnail for Unknown facts about Asiatic Lion

July 18, 2021

Unknown facts about Asiatic Lion

Gir Forest is home of Asiatic Lion..in this episod you will know everything about Lion and Gir.

Episode thumbnail for રાજકોટમાં કોરોનાની લેટેસ્ટ સ્થિતિ વિશે એક્સપર્ટ શું કહે છે?

April 29, 2021

રાજકોટમાં કોરોનાની લેટેસ્ટ સ્થિતિ વિશે એક્સપર્ટ શું કહે છે?

એક્સપર્ટ ઓપિનીયન : પાંચ દિવસ સાવચેત રહીશું તો સ્થિતિ નોંધપાત્ર સુધરશે રાજકોટમા કોરોના 'સ્ટેબલ': કેસ વધતા નથી-ઘટતા પણ નથી સિવિલમા ૯૦૦એ પહોંચેલી OPDમા હવે ૫૧૨ દર્દીઃસિવિલ સર્જન 'સિવલમા એક સમયે ૯૦૦ દર્દીનું ચેક અપ થતું આજે તે ૫૧૨ ઉપર સ્થિર છે. ઈન્ડોર પેશન્ટસ ૪૦૦એ પહોંચેલા આજે આ આંક ૨૪૨ છે. સ્થિતિ ટોચથી સુધરી છે. પરંતુ ત્રણ દિવસથી આ સ્થિતિમાં વધુ સુધારો શકય નથી.' ડો. આર.એમ. ત્રિવેદી, ( સિવિલ સર્જન ) કોરોનાના કેસમા ધીમો ઘટાડો, પોઝિટીવીટી ડાઉનઃમ્યુનિ. કમિશનર 'કોરોનાની ધાતક બનેલી બીજી લહેરે રાજકોટમા ઉત્પાત મચાવ્યા બાદ હવે ધીમે ધીમે કેસ ઘટી રહ્યા છે.છેલ્લા ત્રણ દિવસથી કેસની સંખ્યામા ઘટાડો થઈ રહ્યો છે. ટેસ્ટ બૂથ ઉપર આવતા લોકોની સંખ્યા પણ ઘટી છે. અગાઉ અમે ૧૨થી ૧૩ હજાર ટેસ્ટ કરતા હતા અત્યારે ૧૦ હજાર આસપાસ ટેસ્ટ થાય છે. પોઝિટીવીટી રેશીયો પણ ડાઉન થયો છે. ૨૬ તારીખે ૫.૮૦% પોઝિટીવીટી રેશીયો હતો તે આજે ઘટીને ૩.૨૮% થયો છે.' ઉદિત અગ્રવાલ,(મ્યુનિસિપલ કમિશનર) ૧૦૪મા ૮૦૦ કોલ આવતા, તે ઘટીને ૪૦૦ : આરોગ્ય અધિકારી 'રાજકોટમા કોરોનાના કેસમા માર્જીનલી ઘટાડો જોવા મળી રહ્યો છે તેશહેર માટે સારી બાબત છે. તા.૨૫ના ૬૦૮ કેસ હતા. તા.૨૬ના ૫૪૬ અને તા.૨૭ના ૪૫૨ કેસ જાહેર થયા હતા. આજે કેસ ૩૬૩ નોંધાયા છે. આવી જરીતે અગાઉ ૧૦૪મા ૮૦૦થી ૧૦૦ કોલ પ્રતિ દિન આવતા હતા તે પણ ઘટીને ૪૦૦ની અંદર આવી ગયા છે. ટેસ્ટ બૂથ ઉપર પણ લાઈનો ઘટી છે .' ડો. આર.એમ.વાજા, (આરોગ્ય અધિકારી-મનપા) જો લોકો ધ્યાન રાખશે તો હવેના દિવસોમા મોટો સુધારો દેખાશેઃ IMA 'ખાનગી હોસ્પિટલમા ઓપીડીમા હવે દર્દીઓની સંખ્યા ઘટયા બાદ વધતી અટકી ગઈ છે. સીટીસ્કેરમા પણ સંખ્યા સ્થિર છે આંશિક લોકડાઉનમા હવે લોકો પાંચ દિવસ ચૂસ્તીથી સાવચેતી રાખશે તો નવા કેસો અને સંક્રમણમા નોંધપાત્ર ઘટાડો જોવા મળશે' ડો. પ્રફુલ કામાણી ( પ્રમુખ-આઈ.એમ.એ.) કેસમાં વધઘટનો ટ્રેન્ડ જોતા આગાહી કરવી મૂશ્કેલ : કલેકટર રાજકોટ શહેર-જિલ્લામાં કોરોનાના કેસમાં વધઘટ થઈ રહી છે અગાઉ પણ બે દિવસ સુધી કેસમાં ઘટાડો નોંધાયો હતો બાદમાં ફરી કેસમાં વધારો થયો હતો છેલ્લા બે દિવસમાં ફરી કેસમાં ઘટાડો થયો છે આ વાયરસ છે અને નકકી નથી થતુ કે કેસ ઘટે છે આશા રાખી કે આ ટ્રેન્ડ જળવાઈ રહે બાકી અત્યારે ઓપીડી વધી છે અને આઈપીડી ઘટી છે. - રેમ્યા મોહન, (જિલ્લા કલેકટર)

Episode thumbnail for ડોનાલ્ડ ટ્રમ્પે ભારે કરી | DONALD TRUMP | #jayesh thakrar

October 6, 2020

ડોનાલ્ડ ટ્રમ્પે ભારે કરી | DONALD TRUMP | #jayesh thakrar

<p>નેતાઓ બધે સરખા.. || ડોનાલ્ડ ટ્રમ્પે ભારે કરી | <strong>DONALD TRUMP</strong> | #jayesh thakrar</p> <p>https://www.youtube.com/watch?v=QIHnzXQRoYc</p>

16 total episodes available

Deep-dive analytics for Jayesh Thakrar Official

Frequently asked questions

Have a different question and can't find the answer you're looking for? Reach out to our support team by sending us an email and we'll get back to you as soon as we can.

What is Jayesh Thakrar Official?

Jayesh Thakrar Official

How often does this podcast release new episodes?

This podcast updates daily.

Where can I listen to this podcast?

This podcast is available on 4 platforms including Apple Podcasts, Spotify, and more. You can also use the RSS feed directly.

Does this podcast accept guests?

Yes, this podcast regularly features guests.

Legal Disclaimer

Pod Engine is not affiliated with, endorsed by, or officially connected with any of the podcasts displayed on this platform. We operate independently as a podcast discovery and analytics service.

All podcast artwork, thumbnails, and content displayed on this page are the property of their respective owners and are protected by applicable copyright laws. This includes, but is not limited to, podcast cover art, episode artwork, show descriptions, episode titles, transcripts, audio snippets, and any other content originating from the podcast creators or their licensors.

We display this content under fair use principles and/or implied license for the purpose of podcast discovery, information, and commentary. We make no claim of ownership over any podcast content, artwork, or related materials shown on this platform. All trademarks, service marks, and trade names are the property of their respective owners.

While we strive to ensure all content usage is properly authorized, if you are a rights holder and believe your content is being used inappropriately or without proper authorization, please contact us immediately at hey@podengine.ai for prompt review and appropriate action, which may include content removal or proper attribution.

By accessing and using this platform, you acknowledge and agree to respect all applicable copyright laws and intellectual property rights of content owners. Any unauthorized reproduction, distribution, or commercial use of the content displayed on this platform is strictly prohibited.