

- 52
- Episodes
- 2021
- First episode
About Uday Bhayani
Sundarkand explanation in Gujarati with Uday Bhayani...
- Publisher
- Uday Bhayani
- Category
- religion & spirituality
- Language
- gu
- Explicit
- Yes
- First episode
- 30 Mar 2021
- Latest episode
- 2 Apr 2022
Latest episodes
52 episodes in the feed.

2 Apr 2022
શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૦ | એકલા ચોલો રે... । Sundarkand | सुंदरकांड
ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૫૦) એકલા ચોલો રે... વિભીષણજી લંકામાં દાંતોની વચ્ચે જેમ બિચારી જીભ રહે તેમ રહે છે તે સંદર્ભમાં એક સુંદર સત્ય ઘટના, દુર્જનો, ટીકાકારો વગેરેના ટોળા હોય, ભક્ત એકલો જ હોય. જીવનનું બસ આ જ સનાતન સત્ય છે, જેમ સૂર્યના આવવાથી અંધકાર અને ઝાંકળ દૂર થઇ જાય છે, તેમ પ્રભુ શ્રીરામના આવવાથી રાક્ષસોનો વિનાશ થઈ જશે, જેમ ઘુવડ સૂર્યના દર્શનથી વિમુખ હોય છે. તેમ તામસ જીવ જ્ઞાનરૂપી સૂર્યથી દૂર હોય છે, તા. ૦૨.૦૪.૨૦૨૨, શનિવારના રોજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રી દરમ્યાન શ્રીરામચરિતમાનસ વાંચવાના આગ્રહની વાતો વગેરે વિશે આખો લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-050/ (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-050/) લિંક ઉપર ક્લિક કરો. જય સિયારામ... email - udaybhayani@gmail.com વેબસાઇટ લિંક – http://udaybhayani.in/ (http://udaybhayani.in/) યુટ્યુબ લિંક – https://www.youtube.com/playlist?list=PL7FWhHf2ie6hXTZjxhR9KBONdP9H7A7V8 (https://www.youtube.com/playlist?list=PL7FWhHf2ie6hXTZjxhR9KBONdP9H7A7V8) ટેલિગ્રામ - https://t.me/sunderkand_udaybhayani (https://t.me/sunderkand_udaybhayani) ફેસબૂક - https://www.facebook.com/krinuday (https://www.facebook.com/krinuday) પોડકાસ્ટ - એન્કર - https://anchor.fm/uday-bhayani (https://anchor.fm/uday-bhayani) સ્પોટીફાય - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd (https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd) એપલ - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en (https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en) બ્રેકર - https://www.breaker.audio/uday-bhayani (https://www.breaker.audio/uday-bhayani) ગુગલ - https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw (https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw) પોકેટકાસ્ટ - https://pca.st/c85dvvc1 (https://pca.st/c85dvvc1) રેડિયો પબ્લિક - https://radiopublic.com/uday-bhayani-GqQYd3 (https://radiopublic.com/uday-bhayani-GqQYd3) #Ramayan, #Ramayana, #Ramcharitmanas, #Sundarkand, #सुंदरकांड, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #रामचरितमानस, #ગુરુકૃપા, #gurukrupa, #gurukripa, #sadguru, #સદ્ગુરુ, #બાલાહનુમાન, #બાલા_હનુમાન, #બાલા_હનુમાન_આશ્રમ, #બાલા_હનુમાન_આશ્રમ_કુતીયાણા, #balahanuman, #bala_hanuman, #bala_hanuman_kutiyana, #એકલા_ચલો_રે, #ચૈત્રી_નવરાત્રી, # વાસન્તી_નવરાત્રી, #શ્રીરામ_નવરાત્રી, #અનુષ્ઠાન, #navratri, #chaitri_navratri, #vasanti_navratri, #raam_navratri, #anushthan,

1 Apr 2022
શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૯ | ચાર મિલે ચોસઠ ખિલે… । Sundarkand | सुंदरकांड
ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૪૯) ચાર મિલે ચોસઠ ખિલે. રામભક્ત રામકથા સાંભળે કે વાંચે એટલે તેનું શરીર પુલકિત થઈ જ જાય. ચાર મિલે ચોસઠ ખિલે, બીસ રહે કર જોર । હરિજન સે હરિજન મિલે, તે’દિ નાચે સાત કરોડ ॥ વિભીષણજી લંકામાં કેવી રીતે રહે છે તેની વાત. ભક્ત ટીકાકારો વચ્ચે જ રહેતો હોય તે સારું. વિભીષણજીના આ દાંત વચ્ચે જીભના ઉદાહરણના ગુઢ અર્થો. આખો લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-049/ (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-049/) લિંક ઉપર ક્લિક કરો. જય સિયારામ... email - udaybhayani@gmail.com વેબસાઇટ લિંક – http://udaybhayani.in/ (http://udaybhayani.in/) યુટ્યુબ લિંક – https://www.youtube.com/playlist?list=PL7FWhHf2ie6hXTZjxhR9KBONdP9H7A7V8 (https://www.youtube.com/playlist?list=PL7FWhHf2ie6hXTZjxhR9KBONdP9H7A7V8) ટેલિગ્રામ - https://t.me/sunderkand_udaybhayani (https://t.me/sunderkand_udaybhayani) ફેસબૂક - https://www.facebook.com/krinuday (https://www.facebook.com/krinuday) પોડકાસ્ટ - એન્કર - https://anchor.fm/uday-bhayani (https://anchor.fm/uday-bhayani) સ્પોટીફાય - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd (https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd) એપલ - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en (https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en) બ્રેકર - https://www.breaker.audio/uday-bhayani (https://www.breaker.audio/uday-bhayani) ગુગલ - https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw (https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw) પોકેટકાસ્ટ - https://pca.st/c85dvvc1 (https://pca.st/c85dvvc1) રેડિયો પબ્લિક - https://radiopublic.com/uday-bhayani-GqQYd3 (https://radiopublic.com/uday-bhayani-GqQYd3) #Ramayan, #Ramayana, #Ramcharitmanas, #Sundarkand, #सुंदरकांड, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #रामचरितमानस, #ગુરુકૃપા, #gurukrupa, #gurukripa, #sadguru, #સદ્ગુરુ, #બાલાહનુમાન, #બાલા_હનુમાન, #બાલા_હનુમાન_આશ્રમ, #બાલા_હનુમાન_આશ્રમ_કુતીયાણા, #balahanuman, #bala_hanuman, #bala_hanuman_kutiyana,

21 Mar 2022
શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૮ | કી તુમ્હ રામુ દીન અનુરાગી । Sundarkand | सुंदरकांड
ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૪૮) કી તુમ્હ રામુ દીન અનુરાગી. વિભીષણજી શ્રીહનુમાનજીને પુછે છે કે આપ કોઇ હરિભક્ત છો કે દીન અનુરાગી ખુદ હરિ જ છો? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીહનુમાનજી તેઓને રામકથા અને પછી પોતાનો પરિચય આપે છે તે તથા આપણે કેટલા મહાન અને શક્તિશાળી છીએ, તે જાણવા માટેના એક સચોટ પ્રયોગની કથા. આખો લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-048/ (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-048/) લિંક ઉપર ક્લિક કરો. જય સિયારામ... email - udaybhayani@gmail.com વેબસાઇટ લિંક – http://udaybhayani.in/ (http://udaybhayani.in/) યુટ્યુબ લિંક – https://www.youtube.com/playlist?list=PL7FWhHf2ie6hXTZjxhR9KBONdP9H7A7V8 (https://www.youtube.com/playlist?list=PL7FWhHf2ie6hXTZjxhR9KBONdP9H7A7V8) ટેલિગ્રામ - https://t.me/sunderkand_udaybhayani (https://t.me/sunderkand_udaybhayani) ફેસબૂક - https://www.facebook.com/krinuday (https://www.facebook.com/krinuday) પોડકાસ્ટ - એન્કર - https://anchor.fm/uday-bhayani (https://anchor.fm/uday-bhayani) સ્પોટીફાય - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd (https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd) એપલ - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en (https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en) બ્રેકર - https://www.breaker.audio/uday-bhayani (https://www.breaker.audio/uday-bhayani) ગુગલ - https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw (https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw) પોકેટકાસ્ટ - https://pca.st/c85dvvc1 (https://pca.st/c85dvvc1) રેડિયો પબ્લિક - https://radiopublic.com/uday-bhayani-GqQYd3 (https://radiopublic.com/uday-bhayani-GqQYd3) #Ramayan, #Ramayana, #Ramcharitmanas, #Sundarkand, #सुंदरकांड, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #रामचरितमानस, #ગુરુકૃપા, #gurukrupa, #gurukripa, #sadguru, #સદ્ગુરુ, #બાલાહનુમાન, #બાલા_હનુમાન, #બાલા_હનુમાન_આશ્રમ, #બાલા_હનુમાન_આશ્રમ_કુતીયાણા, #balahanuman, #bala_hanuman, #bala_hanuman_kutiyana, #રામકથા, #ramakatha,
Contact Uday Bhayani
- Guest appearances
- Does not typically book guests
Based on episode analysis; this does not confirm that the show is currently accepting guests.
Host of Uday Bhayani?
Claim your podcast to manage its listing and keep your show details accurate.
Pod Engine is an independent podcast discovery and analytics service and is not affiliated with or endorsed by this podcast. Artwork and show content belong to their owners. Full legal notice.
Explore this show
Podcast research with Pod Engine