We are making an effort to preserve the old Gujarati stories our grandparents and parents used to tell us so that the younger generation can continue to experience and appreciate our rich cultural heritage.
What would you do if someone challenged you to fill an entire room with just one thing? Would you bring bags of cotton, heaps of hay, or something else?
જો તમને આખો ઓરડો એક જ વસ્તુથી ભરવાનો પડકાર આપવામાં આવે, તો તમે શું કરશો? રૂને ભરશો, ઘાસથી ભરશો કે કંઈક અલગ વિચારશો?
17 Oct 2026
ચાર મિત્રો અને સિંહ - The Four Friends and The Lion
What happens when four friends come face-to-face with a fierce lion? Will their friendship save them, or will their own decisions put them in danger? This intriguing story teaches us an important lesson about wisdom, courage, and the choices we make. Let’s find out
ગુજરાતી હૂક – ચાર મિત્રો અને સિંહ
જ્યારે ચાર મિત્રોનો સામનો એક ખૂંખાર સિંહ સાથે થાય, ત્યારે શું થાય? શું તેમની મિત્રતા તેમને બચાવી શકશે કે પછી તેમનો પોતાનો નિર્ણય જ તેમને મુશ્કેલીમાં મૂકશે? આ રસપ્રદ વાર્તા આપણને બુદ્ધિ, હિંમત અને આપણા નિર્ણયો વિશે એક મહત્ત્વની શીખ આપે છે. તો ચાલો, સાંભળીએ એક રોમાંચક વાર્તા
16 Oct 2026
ચાર ઢીંગલીઓ - The Four Dolls
Four dolls may look exactly alike, but can they be different on the inside? When a king challenges his wise men to discover the difference between four seemingly identical dolls, nobody knows the answer.
ચાર ઢીંગલીઓ દેખાવમાં એકદમ સરખી હોય, તો શું તેમની વચ્ચે કોઈ ફરક હોઈ શકે? જ્યારે રાજા ચાર સરખી દેખાતી ઢીંગલીઓનો ભેદ પારખવાનો પડકાર આપે છે, ત્યારે સૌ મૂંઝાઈ જાય છે. શું આ કોયડો ઉકેલી શકશે?
Reach and audience
Public platform figures. Ratings count people who left a rating, not total listeners.
Spotify
4.9 / 5
44 ratings
Host of વાર્તા નો ખજાનો | Varta No Khajano?
Claim your podcast to manage its listing and keep your show details accurate.
Pod Engine is an independent podcast discovery and analytics service and is not affiliated with or endorsed by this podcast. Artwork and show content belong to their owners. Full legal notice.
Explore this show Podcast research with Pod Engine