ચાલો,થોડી વાતો કરીએ....
થોડી સાંભળેલી,થોડી વાંચેલી અને થોડી મારી ડાયરીના બે પાનાં વચ્ચે રચાયેલી.
Your comments and feedback are welcome. Write to gadanijiggs@gmail.com OR dm to just_jiggnesh
માણસને ખબર હોય કે એની પાસે થોડા દિવસ જ બચ્યાં છે તો એ ક્યાં જવાનું પસંદ કરશે ?
શું કોઈ અજાણ્યો માણસ પણ કોઈના જીવન કે મરણ માટે તારણહાર બની શકે ?
લેણદેણ એટલે શું ?
26 May 2026
Ep. 16 Last Pen
koi ne kareli nisvarth madad ae manas nu jivan badali shake che.... krushn ae pan gita ma kahyu che, " fal ni aasha rakhya vagar karm karo" karm aeno samaye badalo apshe j
14 Apr 2024
EP-15 શિક્ષણ વ્યવસ્થા
આપણી આજની શિક્ષણ વ્યવસ્થા વિદ્યાર્થીને કેળવણી આપી શકવા સમર્થ છે ખરી ? શું એનાથી વિદ્યાર્થિનો સર્વાંગી વિકાસ થાય છે ? કે પછી શિક્ષણના નામે માત્ર ગોખણપટ્ટી જ કરાવવામાં આવે છે !
3 Oct 2023
Ep-14 Titanic part 2
ટાઇટેનિક શીપ સાથે જોડાયેલી અજાણી વાતો જે માત્ર 'શક્યતા' બનીને રહી ગઈ...
29 Jun 2023
EP-13. ટાઇટેનિક જહાજ
મુશ્કેલીના સમયમાં હરહંમેશ તત્પર રહેવું જોઈએ.
25 Apr 2023
EP-12. કોણ રોકતું હતું ?
સાચી જિંદગી એ જ છે કે જ્યારે જીવન પૂરું થવાનું હોય ત્યારે કોઈ અફસોસ ન હોય!
એવું ન લાગવું જોઈએ કે, જિંદગી મારી હતી અને હું મને ગમે એમ ન જીવ્યો.
12 Feb 2023
EP-11. ઇન્ટરવ્યુ
કોઈપણ કામને સારી રીતે કરવા માટે મહેનત કરવી ખૂબ જરૂરી અને એ મહેનતની કદર કરતુ થાય એ પણ એટલું જ મહત્ત્વનું છે. જીવનમાં આપવાનું,મદદ કરવાનું અને બીજાનો વિચાર કરવો ખૂબ જરૂરી છે અને આ ગુણો આપણા ઘરમાં શીખવવા મળે છે !!
11 Dec 2022
EP-10. Never give up
પરિસ્થિતિનો હિંમતપૂર્વક સામનો કરવાથી રસ્તો મળી જ જાય.
27 Nov 2022
EP-9. ખુશીની ક્ષણ
"હું તમારો ચહેરો યાદ કરવા માંગું છું એટલે જ્યારે હું તમને સ્વર્ગમાં મળું ત્યારે હું તમને ઓળખી શકું અને ફરી એકવાર તમારો આભાર માની શકું."
23 Oct 2022
EP-8. પારિજાત
પારિજાતનું વૃક્ષ અને ફૂલ...એની સુંદરતા અને નમણાશ સાથે જોડાયેલી કથાઓ અને માન્યતાઓ.
25 Sept 2022
EP-7. બ્રેક
આપણા વાહનમાં "બ્રેક" કેમ હોય છે?
એક ક્ષણ માટે માની લો કે તમારા વાહનમાં કોઈ બ્રેક નથી, તો તમે તમારા વાહનને કેટલી ઝડપથી ચલાવશો?
આપણા જીવનમાં "બ્રેક" ખૂબ જરૂરી છે. વિવિધ તબક્કે આપણને સવાલો પૂછાતા હોય છે. આપણે તેમને "બ્રેક" માનીએ છીએ પણ એના વિના આપણે ત્યાં ના હોત, જ્યાં આજે છીએ...
18 Sept 2022
EP-6. સફર ખૂબ ટૂંકી છે!!
આપણે એકબીજા સાથે કેટલા સમય સુધી છીએ? કાલ સવાર થશે એની કોઈ ગેરંટી ખરી? ક્યારે કોનો સ્ટોપ આવશે અને ઉતરી જશે એની ક્યાં કોઈને ખબર છે...
4 Sept 2022
EP-5. શું ફરક પડશે?
નિસ્વાર્થ ભાવે મદદ કરવાથી કોઈ એકને પણ જો એનાથી ફરક પડે તો પણ આપણું કાર્ય સાર્થક છે.
18 Aug 2022
EP-4. દરિયો શું શીખવે?
જીવન જીવવાની પ્રેરણા દરિયો આપે. સૌનો સ્વીકાર કરવાનો પણ પોતાની મસ્તીમાં રહી જીવન જીવવાનો આનંદ પણ માણી લેવાનો...
Pod Engine is an independent podcast discovery and analytics service and is not affiliated with or endorsed by this podcast. Artwork and show content belong to their owners. Full legal notice.
Explore this show Podcast research with Pod Engine